Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો...!

નવી દિલ્હી તા. ૭ઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આજે મળનારી કેન્દ્રીય કેબિનેટમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને ૧લી જાન્યુઆરી-ર૦ર૪ થી અમલમાં આવે તે રીતે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થશે. આ વધારાનો લાભ કેન્દ્ર સરકારના તમામ પેન્શનરોને પણ મળવાપાત્ર રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh