Advertisement
Author: નોબત સમાચાર

જુની પેન્શન યોજના લાગુ કરવાના પ્રશ્ને પ્રાથમિક શૈક્ષિક સંઘ-દ્વારકા દ્વારા મતદાન સંપન્ન

પાંચેક હજાર મતપત્રકો ગાંધીનગર મોકલાશે

અખિલ ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જુની પેન્શન યોજના પુનઃ શરૃ કરવાની માંગ સાથે મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક પ્રાથમિક શિક્ષકો અને કર્મચારીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. આશરે પાંચેક હજારનું મતદાન કરીને મત પત્રકો જિલ્લા મથકમાં જમા કરાવાયા છે. જ્યારે આવતીકાલે તમામ પત્રકો ગાંધીનગર મોકલવામાં આપનાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh