Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ, વર્લીની ચિઠ્ઠીઓ કબજેઃ
જામનગર તા. ૭ઃ જામનગરના બર્ધનચોક તથા લાલપુરના ધરારનગરમાંથી પોલીસે બે શખ્સને વર્લીનું બેટીંગ લેતાં પકડી લીધા હતા.
જામનગરના બર્ધનચોક વિસ્તારમાં જુમ્મા મસ્જિદ પાસે ગઈકાલે રાત્રે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા દિનેશ થાવરદાસ સંતાણી નામના શખ્સને સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પકડી પાડી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી તથા રોકડ રકમ કબજે કરી છે.
લાલપુરના ધરારનગર પાસેથી ગઈકાલે સાંંજે દીપકભાઈ શામજીભાઈ માંડવીયા નામના વૃદ્ધને પોલીસે વર્લીના આંકડા લખતા પકડી પાડ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial