Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તળાવની પાળે પાણી લીકેજની સમસ્યાઃ
જામનગર તા. ૭ઃ જામનગર શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવની પાળે દુકાનોના વિસ્તાર આગળ દરરોજ અનેક લોકો યોગા-પ્રાણાયામ કરતા હોય છે. આ સ્થળે છેલ્લા ઘણાં દિવસથી પાણી લીકેજ થઈ સમગ્ર પરિસર-ટ્રેક ઉપર ફરી વળેલા રહે છે. જેથી ગંદકી-મચ્છરનો ત્રાસ ફેલાય છે પણ યોગા-પ્રાણાયામ કસરત કરનારાઓને ભારે મુશ્કેલી પડી રહી છે.
આ પાણી લીકેજ તાકીદે બંધ કરાવી પરિસર કાયમ ચોખ્ખુ રહે તેવી વ્યવસ્થા મનપા તંત્ર દ્વારા કરવાની માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial