Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં કાલે પાળેશ્વર મંદિરે લઘુરૃદ્ર યજ્ઞ

જામનગર તા. ૭ઃ ખંભાળીયાના સલાયામાં પાળેશ્વર મહાદેવ મંદિરમાં તા. ૮ માર્ચ-ર૦ર૪ ના મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શાસ્ત્રી શ્યામભાઈ દવેના આચાર્યપદે લઘુરૃદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે ૧ વાગ્યે બીડું હોમવામાં આવશે. દરેક ધર્મપ્રેમી ભાઈ-બહેનોએ આ દર્શન, યજ્ઞનો લાભ લેવા મહંત પ્રવિણગીરી પ્રેમગીરી ગૌસ્વામીએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh