Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૯ મી માર્ચના શનિવારે
જામનગર તા. ૭ઃ જામનગરના પંચેશ્વર ટાવર ચોક પાસે આવેલ લોહાણા મહાજનવાડી (ઠકરાર વિંગ)માં તા. ૯-૩-ર૪ ને શનિવારે સાંજે ૭ વાગ્યે ધમાર હોરી રસિયાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. પૂ.પા.ગોસ્વામી ૧૦૮ શ્રી અક્ષયકુમારજી મહારાજશ્રીના સહપરિવારના મંગલ સાનિધ્યમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સમગ્ર વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિને આ અનેરા આનંદનો લાભ લેવા શ્રી વીર દાદા જશરાજ યુવા ફાઉન્ડેશન - જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial