Advertisement
Author: નોબત સમાચાર

શ્રી વિશાશ્રીમાળી લોકાગચ્છ કુંવરજીપક્ષ જ્ઞાતિના અભ્યાસ કરતા બાળકોના વાલીઓ જોગ

જામનગર તા. ૧૪: શ્રી વિ.લો.કું. પક્ષ જ્ઞાતિના કપડા-પાંખડી ભરતા સભ્યોના અભ્યાસ કરતા બાળકોને પ્રોત્સાહિત કરવા દર વર્ષે પુરસ્કાર આપવા મેળાવળો કરવામાં આવે છે, તેમજ આ વર્ષમાં પણ મેળાવડો કરવાનું આયોજન કરવાનું નકકી કરેલ છે તે માટે વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં ઉતિર્ણ થયેલ બાળકોની માર્કશીટ તા. ૨૧-૧૨-૨૦૨૪ શનીવાર સુધીમાં વાડીની ઓફીસમાં પહોંચાડવા સંસ્થાની યાદી જણાવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh