Advertisement
Author: નોબત સમાચાર

સગીરાના અપહરણ-દુષ્કર્મ અંગેના ગુન્હામાં છૂટકારો

બચાવ પક્ષની દલીલ ગ્રાહ્યઃ

જામનગર તા. ૧૪: જામનગરના એક શખ્સ સામે પોણા ત્રણ વર્ષ પહેલાં સગીરાના અપહરણ તથા દુષ્કર્મ અંગે ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના સંજય ઉર્ફે સંજુ પોરીયા નામના શખ્સ સામે એક સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારવા અંગે વર્ષ ૨૦૨૧માં પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીના વકીલ જાગૃતિ એમ. જોગડીયાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh