Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા સોયલ ટોલનાકા પાસે ગઈકાલે સાંજે એક ટ્રક કોઈ રીતે ગોથું મારી જતાં ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. ટોલનાકાના કર્મચારીઓ તેમજ અન્ય વ્યક્તિઓએ ટ્રાફિક પૂર્વવત કરાવવા માટે ટ્રકને સાઈડમાં ખસેડવાની તજવીજ શરૂ કરી હતી. તે દરમિયાન બંને બાજુ ત્રણેક કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા. અંદાજે બેએક કલાક સુધી ટ્રાફિકજામ રહ્યા પછી ટ્રાફિક પૂર્વવત થઈ શક્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial