Advertisement
Author: નોબત સમાચાર

કેન્સર કેર કાઉન્સીલ દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ-આંખની તપાસ

ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા

જામનગર તા. ૨૭: કેન્સર કેર કાઉન્સીલ અને ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ તથા નેત્રદિપ મેક્સીવિઝનના સહયોગથી આંખની તપાસ કરી નંબર કાઢી આપવાનો કેમ્પ તા. ૨૯-૦૩-૨૦૨૪ (શુક્રવાર)ના સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી, ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ જુની જેલ સામે, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

આ કેમ્પમાં આંખ ચેકઅપ, જનરલ ચેકઅપ, ડેન્ટલ, ડાયાબિટીસ, હાડકાંની ઘનતા માપવા, હિમોગ્લોબીન, ડાયાબિટીસ તથા બીપી, પ્લસ ચેકઅપ કરવામાં આવશે. આ ઉપરાંત આંખનું ચેકઅપ કરી નંબર કાઢી આપવામાં આવશે.

આ કેમ્પનો લાભ લેવા કેન્સર કેર કાઉન્સીલ જામનગરના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકીયાએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh