Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલ્લા તા. ૨૭: ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ દ્વારા અને ગીર ફાઉન્ડેશન-ગાંધીનગરના સહયોગથી ડેલ્ટા સ્કૂલ-સોયલમાં 'જળ એજ જીવન' અંગે અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી સંજયભાઈ વાંસજાળિયા અને શાળાના આચાર્ય મનસુખભાઈ ઠાકરએ પાણી બચાવવા અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ ઉપરાંત 'જળ એ જ જીવન' વિષય પર વકતૃત્ત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial