Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ૪૦ પ્લસ ક્લબ દ્વારા વયસ્કો માટે સમૂહમાં બેટ-દ્વારકા ધ્વજા

આગામી રવિવાર, તા. ૩૧ માર્ચના દિને

જામનગર તા. ર૭: જામનગરની ૪૦ પ્લસ સંસ્થા દ્વારા મોટી વયના લોકો માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ સંસ્થા દ્વારા આગામી તા. ૩૧-૩-ર૦ર૪ (રવિવાર) ના બેટદ્વારકા સમૂહમાં ધ્વજાજી ચડાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૪૦ પ્લસ ક્લબ અને સિનિયર સિટીઝન તથા શ્રી સેવા મંડળ એમ ત્રણેય સંસ્થાના સભ્યો તેમજ સભ્યપદ ન ધરાવતા હોય તેવા લોકો પણ જોડાઈ શકશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુકોએ નામ નોંધાવવા માટે દેવેન્દ્રસિંહ જાડેજા (મો.નં. ૯૪ર૮૩ ર૦૧૪૪, ૭૦૧૬૪ ૭૪૪૮૩) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh