Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પુત્રએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૨૪: કાલાવડના કૈલાશનગરમાં રહેતા એક વૃદ્ધનું બીમારીના કારણે ગઈકાલે તબીયત બગડ્યા પછી મૃત્યુ થયું છે.
કાલાવડ શહેરમાં કૈલાસ નગર સામે કોળીપાડામાં રહેતા રાજુભાઈ ગાંડુભાઈ મકવાણા નામના ૬૦ વર્ષના કોળી વૃદ્ધ છેલ્લા એકાદ વર્ષથી બીમાર રહેતા હતા.
તે દરમિયાન લોહીની ઉલ્ટીઓ શરૂ થઈ હતી. ગઈકાલે સવારે રાજુભાઈની તબીયત લથડતા તેઓ બેભાન બની ગયા હતા. સારવારમાં ખસેડવામાં આવેલા આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર નિલેશભાઈ મકવાણાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial