Advertisement
Author: નોબત સમાચાર

ઘોઘેડા અપીયા (લાલપુર)માં ધાર્મિકોત્સવ તથા સમુહપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું

મતીયાદાદા (ઘોઘેડાવારા)નો મેળોઃ

જામનગર તા. ૨૪: લાલપુર તાલુકાન ઘોઘેડા અપીયા ગામમાં જયશ્રી મતીયાદાદા અને મહેશ્વરી સમાજ ટ્રસ્ટ દ્વારા મતીયાદાદાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત તા. ૨૭-૪-૨૪ ના રાત્રે માતંગ દ્વારા જ્ઞાનવાણી અને રાત્રે ૮ વાગ્યે દાતા ગાંગાભાઈ જીવાભાઈ વારશાખીયા (વાડીનાર )ના સૌજન્યથી સમૂહ પ્રસાદ યોજાશે. તા. ૨૮-૪-૨૪ ના પેડીપ્રસાદ ધર્મપંથ (બારઈ) તથા બપોરે ૧૨ વાગ્યે વિવિધ દાતાઓના સૌજન્યથી સમૂહપ્રસાદ યોજાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh