Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં શ્રી રામચંદ્રજી પ્રાકટ્ય મહોત્સવ સમિતિ દ્વારા રામનવમી અંતર્ગત
જામનગર શહેરમાં શ્રી રામચંદ્રજી પ્રાકટ્ય મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ ધીરજલાલ નથવાણી પરિવારના સહયોગથી તા. ૭-૪-ર૦રપ સોમવારના સાંજે ૭ થી ૯-૩૦ સમયે લોહાણા સમાજ સમૂહ જ્ઞાતિ ભોજન (પારણા નાત) ના આયોજન અંગે સ્થાપક સદસ્યો જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નીલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતિયા, મધુભાઈ પાબારી, મનિષ તન્નાના માર્ગદર્શન હેઠળ શ્રી રામચંદ્રજી પ્રાકટ્ય મહોત્સવ સમિતિના નવનિયુક્ત સદસ્યો માધવ સુખપરિયા, અપૂર્વ કારિયા, જય રાચાણી, પાર્થ નથવાણી, આયુષ પોપટ, કબીર વિઠ્ઠલાણી, કર્તવ્ય સૂચક, સુજલ ખાખરિયા, આદિત્ય મજીઠિયા, શ્યામ કુંડલિયા, દેવ જોબનપુત્રા, સત્યમ્ તન્ના, અંકિત મહેતા દ્વારા સમગ્ર નાતનું આયોજન અંગે પૂરજોશમાં તૈયારીનો આજથી પ્રરંભ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial