Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ઓબીસી એક્તા પરિષદ દ્વારા
જામનગર તા. ૫: જામનગરના ઓબીસી એક્તા પરિષદ દ્વારા સામાજિક ક્રાંતિના પ્રણેતા મહાત્મા જ્યોતિરાવ ફૂલેની ૧૯૮ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવનાર હોવાથી તે સંદર્ભની એક મિટિંગ તા. ૭-૪-ર૦રપ (સોમવાર) ની સાંજે ૬-૩૦ વાગ્યે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતીમા પાસે, લાલબંગલા સર્કલ, જામનગરમાં રાખવામાં આવી છે. આ મિટિંગમાં ઓબીસી-એસસી-એસટી-માયનોરીટી સમાજના ભાઈઓ-બહેનો, યુવાનો તથા કાર્યકર્તાઓએ હાજર રહેવા ઓબીસી એક્તા પરિષદ, જામનગર દ્વારા અપીલ કરવામાં આવી છે તેમ પ્રમુખ રમેશભાઈ સોલંકીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial