Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આસામીને ચાર વર્ષની કેદ અને રોકડનો દંડ

જામનગર તા. ૮: જામનગરના ગુલાબનગરમાં રહેતા એક આસામી સામે આઈપીસી ૪૦૯ હેઠળ ગુન્હો નોંધાયા પછી અદાલતે આરોપી સામેનો કેસ પુરવાર માની તેને ચાર વર્ષની કેદની સજા તથા રૂ. ૨૦,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કર્યાે છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા રમેશભાઈ મોતીભાઈ વણકર સામે આઈપીસી ૪૦૯ હેઠળ અગાઉ ગુન્હો નોંધાયો હતો. તે કેસ જામનગરની કોર્ટમાં ચાલવા પર આવતા એડી. ચીફ જ્યુડી. મેજી. એન.વી. મુન્સીએ સરકારી વકીલ ડી.એસ. ગોંડલીયાની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી રમેશભાઈ વણકરને તકસીરવાન ઠરાવી ચાર વર્ષની કેદની સજા તથા ૨૦ હજારનો દંડ ફટકાર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh