Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાસ-ગરબા, શોભાયાત્રા, મહાપ્રસાદનું આયોજનઃ
જામનગર તા. ૮: મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતિ પડાણા પાંખના રાઠોડ પરિવારના સ્મરણીય શ્રી ચામુંડા માતાજીનો ચૈત્રી નવરાત્રી નવચંડી હોમાત્મક મહાયજ્ઞ તા. ૧૦-૪ ને બુધવારે હાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી, વેજુભા સ્મૃતિ હોલ, પવનચક્કી પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. જેમાં તા. ૯ ના સવારે ૮ વાગ્યે ખારવા ચકલામાં આવેલ શ્રી ચામુંડા માતાજીના મઢે માતાજીનો અનુષ્ઠાન શ્રૃંગાર સાંજે ૭ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી રાસ-ગરબા, તા. ૧૦ ના સવારે ૮ વાગ્યે યજ્ઞનો પ્રારંભ, ૯ વાગ્યે શ્રી ચામુંડા માતાજીની શોભાયાત્રા, બપોરે ૧ર વાગ્યે બીડું હોમાશે. ૧ર-૩૦ વાગ્યે માતાજીના મઢેથી ચામુંડા માતાજીનો દીપ પ્રાગટ્ય, ૧ વાગ્યે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. રાઠોડ પરિવારોને આ કાર્યક્રમનો લાભ લેવા નિમંત્રક પડાણા પાંખીના રાઠોડ પરિવાર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial