Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા ૫ોલીસતંત્ર દ્વારા આગામી ચૂંટણી અન્વયે સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થા તથા શાંતિની પરિસ્થિતિ જળવાય રહે તે માટે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. તેમાં સિટી-એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા સાથે આગેવાનોએ ચર્ચા કરવા ઉપરાંત અન્ય પોલીસ મથકોમાં પણ શાંતિ સમિતિની બેઠકો યોજાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial