Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮: જામનગર શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવના કારણે તળાવ ફરતેના વિસ્તારો આસપાસ પાણીની સમસ્યા થતી નથી. તળાવના વ્હેણના કારણ ડંકી, કુવા, બોરના તળ જીવંત રહે છે.
હાલ તળાવમાં પાણી ઝડપથી સુકાઈ રહ્યું છે ત્યારે નર્મદાના પાણીથી રણમલ તળાવમાં પાણી ભરવામાં આવે તેવી રજુઆત દેવેન્દ્રસિંહ પરમારે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial