Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કારણે
રાજકોટ તા. ૮: પશ્મ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે, ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ જે અગાઉ ૧ર મે, ર૦ર૪ સુધી રદ્ કરવામાં આવી હતી. તે હવે રદ્ થવાને બદલે આંશિક રીતે ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
જેમાં આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડનારી ટ્રેનોમાં ટ્રેન નં. ૧પ૦૪૬ ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ૧૪-૪-ર૦ર૪, ર૧-૪-ર૦ર૪, ર૮-૪-ર૦ર૪, પ-પ-ર૦ર૪ અને ૧ર-પ-ર૦ર૪ ના અને ટ્રેન નં. ૧પ૦૪ ગોરખપુર-ઓખા એક્સપ્રેસ ૧૧-૪-ર૦ર૪, ૧૮-૪-ર૦ર૪, રપ-૪-ર૦ર૪, ર-પ-ર૦ર૪ અને ૯-પ-ર૦ર૪ ના રદ્ થવાને બદલે તે હવે આંશિક રીતે ડાઈવર્ટ કરાયેલા રૂટ વાયા મક્સી, ગુના અને ગ્વાલિયર થઈને પર દોડશે. આ ટ્રેનો જ્યાં નહીં જાય તેમાં અશોકનગર, મુંગાવલી, બીના અને વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સ્ટેશનનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial