Advertisement
Author: નોબત સમાચાર

પં.બંગાળના સંદેશખલીમાં મહિલા અત્યાચાર અંગે આવેદનપત્ર

ખંભાળીયાની યુગંધરા નારી શક્તિ સમિતિ દ્વારા પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં મહિલા અત્યાચાર અંગે રોષ વ્યકત કરી અધિક કલેકટરને આવેદનપત્ર આપી જવાબદારો સામે પગલા લેવાની માંગણી કરવામાં આવી હતી. યુગંધરા નારી શક્તિ સમિતિના પ્રમુખ કીર્તિદાબેન ઉપાધ્યાય, પાલિકા કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા તથા મહિલા આગેવાનો જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh