Advertisement
Author: નોબત સમાચાર

ધો. ૧ર (કોમર્સ)ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક માર્ગદર્શક સેમિનાર

જામનગર તા. રરઃ જામનગરની તેજસ ઈન્સ્ટિટ્યુટ દ્વારા આગામી તા. ર૬-૩-ર૪ ના દિને હોટલ કલાતીતમાં ધો. ૧ર (કોમર્સ) પછી શું ? તે વિષય ઉપર માર્ગદર્શક ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એકસપર્ટ સીએ સુરેશભાઈ તેજવાણી તથા સીએ દિવ્યાંગભાઈ માર્ગદર્શન આપશે. ધો. ૧ર (કોમર્સ)ના વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતાને આ સેમિનારમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh