Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રરઃ અબોલ પક્ષીઓ માટે મુંબઈ/ભીવંડીમાં રહેતા હાલારી વિશા ઓશવાળ સમાજના દાતાઓ વેલુબેન હરખચંદ ગોસરાણી, (હસ્તે શૈલેષભાઈ- ૪પ બાચકા જુવાર), મુકતાબેન પાનાચંદ ગુઢકા, પાનાચંદ જેઠાભાઈ ગુઢકા (હસ્તે સુનિલભાઈ - ૪પ બાચકા જુવાર), અમૃતબેન નેમચંદ ગુઢકા, નેમચંદ ભારમલ ગુઢકા (હસ્તે: રાજેશ-૪પ બાચકા જુવાર), મણીબેન મેઘજીભાઈ ગડા (હસ્તે પ્રફુલભાઈ ૪પ બાચકા જુવાર) મુલચંદ જીવરાજ સાવલા (૧૪ બાચકા જુવાર) ૯.પ૦ ટન ચણનું દાન મળ્યું છે. મુખ્ય સંચાલક કાંતિલાલ મેપાભાઈ ગડાનો સહયોગ મળ્યો છે.
આરાધના ધામ બાપા સીતારામ મઢુલીથી શરૃ કરી, ખંભાળીયા તથા તેની આસપાસના તમામ ગામડાઓ, મંદિરો, આશ્રમો, દરગાહો, અંતરીયાળ વાડી વિસ્તારોમાં એડવોકેટ નાનજીભાઈ સોનગરા મારફત એક ટ્રક ચણનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચણનું દાન આપવા માટે કાંતિલાલ મેપાભાઈ ગડા (મો.નં.૯૮૯ર ૧૯૯૧૯૦) નાનજીભાઈ સોનગરા (મો.નં.૯૪ર૬૯ પપ૪પ૦) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial