Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપી પક્ષની દલીલ ગ્રાહ્ય રહીઃ
જામનગર તા. ૨૨ઃ જામનગરના એક મહિલા સામે રૃા.૩ લાખના ચેક પરતની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આ મહિલાનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના વિરલસિંહ હરેન્દ્રસિંહ જેઠવા પાસેથી રૃા.૩ લાખ હાથઉછીના મેળવી રેખાબા વિજયસિંહ જાડેજાએ ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત થયાની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.
તે કેસ ચાલી જતાં આરોપી પક્ષે દલીલ કરી હતી કે, ઉપરોક્ત રકમ ક્યારે આપવામાં આવી તેનો નોટીસ કે જુબાનીમાં ઉલ્લેખ થયો નથી. તે ચેક નંબર પછીનો ચેક પાસ થયો છે તે જોતા ચેકનો દૂર ઉપયોગ થયાનું લાગી રહ્યું છે. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી રેખાબા વિજયસિંહનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અશોક એચ. જોષી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial