Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયા તાલુકામાં સ્થિત શ્રી હડિયાણા કન્યા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે નવ નિર્મિત સ્ટેમ લેબ (સાયન્સ લેબ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિજ્ઞાન શિક્ષકશ્રી ધમસાણીયા દ્વારા વિદ્યાર્થીઓને નવનિર્મિત સાયન્સ લેબ અંગે સમજણ તથા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હડિયાણાના વહીવટદાર મનિષભાઈ સોરઠીયા, તલાટી કમ મંત્રી ચિરાગભાઈ પીપળીયા, શાળાના આચાર્ય મકવાણા અરવિંદભાઈ તથા વાલીઓ-ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial