Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા પગપાળ જતા યાત્રિકો માટે
ફલ્લા ગામ તથા આસપાસના વિસ્તારોમાં દ્રારકા ફૂલડોલમાં જતા પદયાત્રિકો માટે આઠ દિવસ સુધી વિવિધ સ્થળે સેવા કેમ્પો યોજાયા હતાં. ફલ્લામાં રૃદ્રાક્ષ માલધારી ગ્રુપ, મોટી લાખાણી ભરવાડ સમાજ, ફલ્લા બાંભવા પરિવાર, ફલ્લા-બેરાજા ટોયટા પરિવાર, ખીલોસ સતવારા સમાજ, રામપર હમીરપર ગ્રુપ, મોટી બાણુંગાર પટેલ ગ્રુપ દ્વારા ર૪ કલાક કેમ્પો ધમધમતા રહ્યા હતાં. જેમાં પદયાત્રીઓ માટે રહેવા-જમવા, ચા-નાસ્તા, સ્નાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial