Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગર૫ાલિકામાં વ્યાજ માફી યોજનાનો આજે છેલ્લો દિવસ

જામનગર તા. ૩૧: જામનગર મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત અન્વયે વ્યાજ માઠી યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જેનો આજે છેલ્લો દિવસ છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. ૧પ-૭-ર૦ર૪ થી તા. ૩૧-૭-ર૦ર૪ સુધી મિલકતવેરા, પાણીવેરામાં બાકી વસુલાત માટે વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જેનો આજે છેલ્લો દિવસ છે. આથી ૧૦૦% વ્યાજ માફીનો લાભ લેવા ઈચ્છતા મિલકત ધારકો લઈ શકે તે હેતુથી આજે રાત્રે ૧ર વાગ્યા સુધી કેશ કલેકશન કાઉન્ટરો ખૂલ્લા રાખવામાં આવનાર છે. આથી આ યોજનાનો લાભ લેવા આસિ. કમિશ્નર (ટેક્સ) જીગ્નેશ નિર્મલે અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh