Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૦.૭ ડીગ્રી

મેઘાવી માહોલ વચ્ચે ઠંડક યથાવત્ઃ

જામનગર તા. ૩૧: જામનગરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે પણ નભમાં મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. વરસાદી વાતાવરણના પગલે ઠંડક યથાવત્ રહેતા જનતાએ રાહત અનુભવી હતી.

જામનગરમાં વરસાદી વાદળોના આંટાફેરા વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન નહીંવત્ ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૦.૭ ડીગ્રી જ્યારે અડધો ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ર૬.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ત્રણ ટકા ઘટીને ૯પ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh