Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જન્માષ્ટમી તહેવારની ઉજવણી નિમિત્તે
જામનગર તા. ૧૯ઃ ઈસ્કોન જામનગર દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે તા. ર૬ ઓગસ્ટ, ર૦ર૪ ના વિવિધ કાર્યક્રમો ઈસ્કોન મંદિર, જામનગર-રાજકોટ હાઈવે, જામનગરમાં યોજવામાં આવ્યા છે. જેમાં સવારે ૪-૩૦ વાગ્યે મંગલા આરતી, ૭-૧પ વાગ્યે શૃંગાર આરતી, ૮ વાગ્યે શ્રીમદ્દ ભાગવતમ પ્રવચન, સાંજે ૭ વાગ્યે સંધ્યા આરતી, રાત્રે ૮ વાગ્યે જન્માષ્ટમી પ્રવચન, રાત્રે ૯ વાગ્યે નાટક રાત્રે ૧ર વાગ્યે મહાઆરતી, રાત્રે ૧ વાગ્યા સુધી દર્શન કરી શકાશે. ઉપરાંત તમામ દર્શનાર્થીઓ માટે સવારે ૧૦ થી બપોરના ૧ઃ૩૦ અને સાંજે પ થી રાત્રિના ૧-૩૦ વાગ્યા સુધી ફળાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે. વધુ માહિતી માટે મો. ૯૪ર૭ર ૭ર૩૧ર નો સંપર્ક કરવા ઈસ્કોન મંદિરના પ્રમુખ મુરલીધરદાસે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial