Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૯ઃ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની નગરપાલિકાઓમાં ૧૦ ટર્મ અર્થાત્ આગામી રપ વર્ષ માટે પ્રમુખપદનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છ નગર પાલિકાઓમાં પ્રમુખપદનું રોટેશન નીચે પ્રમાણે જાહેર થયું છે.
ખંભાળીયા ઃ (૧) બક્ષીપંચ (ર) સામાન્ય (૩) અનુ.જાતિ (૪) મહિલા (પ) સામાન્ય (૬) મહિલા બક્ષીપંચ (૭) સામાન્ય (૮) મહિલા (૯) બક્ષીપંચ (૧૦) મહિલા.
દ્વારકા ઃ (૧) મહિલા (ર) બક્ષીપંચ (૩) મહિલા (૪) સામાન્ય (પ) મહિલા બક્ષીપંચ (૬) સામાન્ય (૭) મહિલા (૮) બક્ષીપંચ (૯) મહિલા (૧૦) સામાન્ય.
સલાયા ઃ (૧) બક્ષીપંચ મહિલા (ર) સામાન્ય (૩) મહિલા બક્ષીપંચ (૪) મહિલા (પ) સામાન્ય (૬) મહિલા (૭) બક્ષીપંચ (૮) મહિલા (૯) સામાન્ય (૧૦) બક્ષીપંચ.
જામરાવલ ઃ (૧) બક્ષીપંચ (ર) મહિલા (૩) સામાન્ય (૪) મહિલા બક્ષીપંચ (પ) સામાન્ય (૬) મહિલા બક્ષીપંચ (૮) મહિલા (૯) સામાન્ય (૧૦) મહિલા.
ઓખાઃ (૧) સામાન્ય (ર) મહિલા બક્ષીપંચ (૩) સામાન્ય (૪) મહિલા (પ) બક્ષીપંચ (૬) મહિલા (૭) સામાન્ય (૮) મહિલા (૯) બક્ષીપંચ (૧૦) મહિલા.
ભાણવડ ઃ (૧) સામાન્ય (ર) મહિલા બક્ષીપંચ (૩) મહિલા (૪) સામાન્ય (પ) મહિલા (૬) બક્ષીપંચ (૭) મહિલા (૮) અનુ. જાતિ (૯) મહિલા (૧૦) બક્ષીપંચ.
સલાયાના ન.પા. માં કોઈપણ સામાન્ય જ્ઞાતિના પ્રમુખ નિમાયા નથી તે હવે શકય બનશે. હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લા ખંભાળીયા, ઓખા તથા જામરાવલમાં પ્રમુખો છે. જ્યારે દ્વારકા, સલાયા અને ભાણવડમાં વહીવટદારનું શાસન છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial