Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૪ લાખની કરાઈ માગણીઃ
જામનગર તા. ૧૯ઃ જામનગરના ખંભાળિયા બાયપાસ પાસે અકસ્માતમાં જીવાપરના દંપતીને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોએ રૃા.૪ લાખ વળતર પેટે મેળવવા ટ્રિબ્યુનલ સમક્ષ અરજી કરી છે.
જામનગર તાલુકાના જીવાપર ગામના એક ખેડૂત તેમના પત્ની સાથે ગઈ તા.૧૨-૩-૨૦૨૪ના દિવસે સમર્પણ હોસ્પિટલથી આગળ બાયપાસ નજીક બાઈક પર જતા હતા ત્યારે એક ટ્રેઈલરે તેઓને હડફેટે લેતાં પતિ-પત્ની ઘવાયા હતા.
આ દંપતીને થયેલી ઈજા અંગે રૃા.૪ લાખનું વળતર મેળવવા ટ્રિબ્યુનલમાં અરજી કરાઈ છે. અરજદાર તરફથી વકીલ જીતેશ પરમાર, પરેશ નકુમ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial