Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૯ઃ કોલકાતામાં બનેલ રેસીડેન્ટ મહિલા તબીબની હત્યા અને બળાત્કારના બનાવનો વિરોધ કરવા માટે ખંભાળીયા ઈન્ડિયન મેડિકલ એસો.ના તમામ તબીબો દ્વારા હડતાલ પાડી હતી. વી વોન્ટ જસ્ટીસના નારા અને બેનરો સાથે ડોકટરોએ રેલી કાઢીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. આઈએમએ એસો.ના પ્રમુખ ડો. નિરવ રાયમંગીયા, સેક્રેટરી ડો. હમીર કાંબરીયા, ડો. રૃતેશ જોશી, ડો. પડીયા, ડો. શ્રાંખલા સહિતના તબીબો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial