Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરથી દર રવિવારે રાત્રે મોટી સંખ્યામાં ભાવિકો ભોળેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે પગપાળા જાય છે. આ પદયાત્રીઓ માટે ચા-પાણી, નાસ્તા-ફરાળ વગેરેની સેવા માટે અનેક સેવા કેમ્પો ચાલી રહ્યા છે. જેમાં અગ્રણી બિલ્ડર અને લેન્ડ ડેવલપર ભાવેશભાઈ ગાગિયા (બાદશાહભાઈ) દ્વારા આયોજિત સરદાર સેવા કેમ્પની મુલાકાત સંસદસભ્ય પૂનમબેન માડમે લીધી હતી, જ્યાં આરતી કરી પદયાત્રીઓને નાસ્તો પીરસવાની સેવામાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial