Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯ઃ શ્રી જામનગર લોહાણા મહાજન દ્વારા આગામી નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવશે. ઉત્સુક લોહાણા જ્ઞાતિની બાળાઓ ઉંમર વર્ષ ૬ થી ૧૪ તેમજ બાળકો માટે ઉંમર વર્ષ ૬ થી ૧૦ માટે પસંદગી ફોર્મ તા. ૧૯-૮-ર૪ થી તા. ર૧-૮-ર૪ દરમ્યાન શ્રી જામનગર લોહાણા મહાજન પંચેશ્વર ટાવર રોડ, જામનગરમાંથી રાત્રિના ૯ થી ૧૦ વાગ્યા સુધીમાં મેળવી ત્યાં જ ભરી દેવા તેમજ ફોર્મ લેવા આવતી વખતે બાળકોનું જન્મ તારીખનું સર્ટી તથા આધારકાર્ડ સાથે રાખવાનું રહેશે. તેમ માનદ્દમંત્રી રાજેશભાઈ કોટેચાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial