Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણી સરવડા યથાવત
જામનગર તા. ૧૯ઃ જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે શ્રાવણી સરવડાનો દોર ગઈકાલે પણ યથાવત રહ્યો હતો. નભમાં વાદળોના આવાગમન વચ્ચે સૂર્યદેવતાએ દેખા દેતા જમીન પર ક્યારેક તડકો તો ક્યારેક છાંયડો જોવા મળ્યો હતો.
વરસાદી વાદળોની આવન-જાવન વચ્ચે જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩ર ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. જ્યારે અડધા ડીગ્રીના વધારા સાથે લધુત્તમ તાપમાન ર૬.પ ડીગ્રી નોંધાયું હતું.
નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ચાર ટકા જેટલું ઘટીને ૮૭ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial