Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત રાજ્યમાં છસ્સોથી વધુ એજ્યુકેશન ઈન્સ્પેકટરની ભરતી થશે

ગાંધીનગર તા.૧૫ઃ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી તથા ગ્રાંટેડ પ્રાથમિક તથા માધ્યમિક અને ઉ.મા. શાળાઓના શૈક્ષણિક તથા વહીવટી મુલ્યાંકન માટે એજ્યુકેશન ઈન્સ્પેકટરોની જગ્યા મોટી સંખ્યામાં ખાલી હોય અનેક જિલ્લાઓમાં શિક્ષકો ઇન્ચાર્જ તરીકે આ કામગીરી કરતા હોય રાજ્યમાં ૬રર એજ્યુકેશન ઈન્પેકટરો વર્ગ-ર ની જગ્યાઓ ભરવા નિર્ણય થય છે.

૪૬૭ નિરીક્ષકોની જગ્યા સીધી ભરતીથી તથા ૧પપ જગ્યાઓ બઢતીથી ભરાશે તથા ર૦ર૧ ના નવા નિયમ મુજબ ભરતીની કાર્યવાહી થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh