Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર : ડુંગળીની નિકાસબંધીના વિરોધમાં આવેદનપત્ર

જામજોધપુર તા. ૧પઃ સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. ડુંગળીની નિકાલ પરનો પ્રતિબંધ હટાવી લેવાની માંગણી સાથે જામજોધપુર ખેડૂત ઉત્કર્ષ સમિતિના નેજા હેઠળ તા. ૧૮-૧ર-ર૩ ના સવારે ૧૧ વાગ્યે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવશે. જામજોધપુર પંથકના ખેડૂતોને મોટીસંખ્યામાં ઉપસ્થિત રહેવા ખેડૂત ઉત્કર્ષ સમિતિના પ્રમુખ પ્રવિણભાઈ નારીયાએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh