Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧પઃ જામનગરના ભવન્સ એ.કે. દોશી વિદ્યાલયમાં શૈક્ષણીક વર્ષ ર૦ર૪-રપ માં એલ.કે.જી., યુ.કે.જી. તથા બાલવાટિકા, અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં પ્રવેશ માટેના પ્રવેશપત્ર શાળાની ઓફિસ (મહિલા કોલેજ કેમ્પસ, પટેલ કોલોની) માંથી તા. ૧૮-૧ર-ર૦ર૩ થી તા. ર૩-૧ર-ર૦ર૩ સુધી અંગ્રેજી માધ્યમ માટે સવારે ૯ થી ૧૧ અને ગુજરાતની માધ્યમ માટે બપોરે ૧ થી ૩ સુધી મળી શકશે. એલ.કે.જી.માં પ્રવેશ માટે વયમર્યાદા ત્રણ વર્ષ, યુકેજી માટે ૪ વર્ષ અને બાલવાટિકા માટે પાંચ વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial