Advertisement
Author: નોબત સમાચાર

ડબલ્યુઆઈઆરસી, જામનગર બ્રાન્ચ દ્વારા યોજાયો બે દિવસીય વર્કશોપ

જીએસટી લીટીગેશન વિષય અન્વયે

જામનગર તા. ૧૫ઃ આઈસીએઆઈની ડબલ્યુઆઈઆરસી, જામનગર બ્રાન્ચ દ્વારા જીએસટી લીટીગેશેન સંદર્ભમાં બે દિવસીય વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં સૂચના એડવોકેટ અવિનાશ પોદાર, મુંબઈના એડવોકેટ ઈશાન પાટકરે, જોધપુર (રાજસ્થાન)ના સીએ અર્પિત હલ્દીયા, ભૂજના સીએ દીપેન કોરડીયા, અમદાવાદના સીએ રશ્મીન વાજા, વરિષ્ઠ એડવોકેટ ઈશાનીએ માર્ગદર્શક વકતવ્યો રજુ કર્યા હતાં.

આ કાર્યક્રમમાં ચેરમેન સીએ. પ્રતિક ચાંદ્રા, વાઈસ ચેરમેન પ્રિતેશ મહેતા, હરદીપસિંહ જાડેજા, ખજાનચી જયદીપ રાયમંગિયા તથા જામનગર બ્રાન્ચ ઓફ વિકાસાના ચેરમેન મહમદ સફી કુરેશી, પાસ્ટ ચેરપર્સન દીપા ગોસ્વામી, જામનગર બ્રાન્ચના ભૂતપૂર્વ ચેરમેન અને કાર્યક્રમના કોર્ડીનેટર કપીલ દોશી અને ભાવિક ધોળકિયા તથા ૧૦૦ થી વધુ સીએ હાજર રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh