Advertisement
Author: નોબત સમાચાર

ભારતભરના ડીલર્સ-ડિસ્ટ્રીબ્યુટર્સની 'મીટ'

હર્ષ પોલીપેક દ્વારા યોજાઈ દીવમાં

હાલારમાં કાર્યરત હર્ષ પોલીપેક પ્રા.લિ. દ્વારા પર્યટન સ્થળ દીવમાં ભારતભરના ડીલર્સ-ડિસ્ટ્રીબ્યુટર્સની મીટ યોજવામાં આવી હતી. જેમાં વર્ષ ર૦રર-ર૩ દરમ્યાન હર્ષની પ્રોડકટ્સના પ્રમોશન-વેચાણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરના ડીલર્સ-ડિસ્ટ્રીબ્યુટરનું બેસ્ટ પરફોમન્સ એવોર્ડ તથા ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ભારતભરના ડીલર્સને સંબોધન કરી હર્ષ પોલીપેકના મેનેજીંગ ડાયરેકટર કૈલાસભાઈ બદીગાણીએ આગામી વર્ષની નવી સ્કીમો તથા ઈનામોની જાહેરાત કરી હતી. કંપનીના ડબલ ગ્રોથ માટે ભાવિ યોજનાની જાણકારી આપી હતી. આ પ્રસંગે હર્ષ પોલીપેકના સીઈઓ કમલેશભાઈ ગરસર, માર્કેટીંગ જનરલ મેનેજર જયદીપ વગડામા હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh