Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૫ઃ જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ વગદાર હોય તો તેમના ઢોર છોડી દેવામાં આવે છે. આવો જ એક વીડિયો વાયરલ થતા ચર્ચા જાગી છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ વગદાર, બળુકા હોય તેના ઢોર પકડાય તો પણ ત્યાં જ છોડી દેવામાં આવે છે.
તાજેતરમાં એક ગાયને પકડવામાં આવ્યા પછી ત્યાં જ છોડી દેવામાં આવી હતી. જેનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા જાગી છે.
આમ વગદારો પોતાના પકડાયેલા પશુને છોડાવી જાય છે અને સામાન્ય પશુ માલિકોના ઢોર પકડીને ડબ્બે પૂરી દેવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial