Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વચ્છતા, સુરક્ષા, સ્વાસ્થ્ય જાગૃતિ અંગે
સુરતમાં સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થ્ય જાગૃતિ અંગે ૧પ કિ.મી.ની માનવ સાંકળ રચાઈ હતી. જેમાં ૪૩ શાળા અને ૨૨ કોલેજોના ૨૪ હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતાં. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial