Advertisement
Author: નોબત સમાચાર

રઘુવંશી કલરવ પરિવારમાં સભ્યપદ ફોર્મ ભરવાની પ્રક્રિયા

જામનગર તા. ૧પઃ જામનગરમાં રઘુવંશી કલરવ પરિવાર નામની સંસ્થા છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરવાની સાથે ફકત લોહાણા સમાજના પરિવાર માટે જુદા જુદા પારિવારિક કાર્યક્રમો યોજે છે, જે અંતર્ગત વર્ષ ર૦ર૪ ના સભ્યપદ ફોર્મ ભરવાની પ્રક્રિયા તા. ૧૬-૧ર-ર૩ શનિવારે સમય સાંજે ૪ થી ૭ કલાક દરમ્યાન મિનાબેન દાસાણી, ઘનશ્યામ મીગ કોલોની જામનગરમાં રાખેલ છે. તેમ સંસ્થાના હોદ્દેદારો મીનાબેન, કાજલબેન, અલ્કાબેન, તૃપ્તિબેને જણાવયું છે. વધુ માહિતી માટે અલ્કાબેન વિઠ્ઠલાણી (મો. ૯૪૦૮૩ ર૧૯૧૯), તૃપ્તિબેન ગાંધી (મો.૮૮૪૯૩ ૬પપ૪પ)નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh