Advertisement
Author: નોબત સમાચાર

લગ્નમાં ખોટા ખર્ચના બદલે બન્ને દીકરીઓને આપ્યું કુલ એક કરોડ રૃપિયાનું કન્યાદાન

ખંભાળીયાના માધુપુરના સરપંચે

આધુનિક યુગમાં અનેક માતા-પિતા પોતાના સંતાનોને દેખાડો કરીને લગ્ન કરાવવાના બદલે વિશિષ્ટ લગ્ન કરાવે છે. તાજેતરમાં ખંભાળીયા તાલુકાના માધુપુરના સરપંચે પણ આવું વિશિષ્ટ કાર્ય કર્યું !! માધુપુરના સરપંચ સામતભાઈ આંબલિયાએ તાજેતરમાં તેમની બન્ને દીકરીઓ હેતલ તથા અંજુના લગ્ન પ્રસંગે લગ્નમાં દેખાડામાં ખર્ચ કરવાના બદલે બન્ને દીકરીઓને રૃા. પ૦-પ૦ લાખના ચેક આપીને કુલ રૃા. એક કરોડ રોકડાનું કન્યાદાન આપીને સમાજમાં કન્યાદાનનો અનોખો દાખલો બેસાડતા ખૂબજ પ્રશંસા થઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh