Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૪ઃ શ્રી જામનગર લોહાણા મહાજન દ્વારા અને ધામેચા વિંગના મુખ્ય દાતા સ્વ. ખોડીદાસભાઈ રતનશીભાઈ ધામેચા ૫રિવારના સહકારથી લોહાણા જ્ઞાતિના કાર્ડધારક પરિવારોને જીવન જરૃરી વસ્તુ સહીતની રાશનકીટનું વિતરણ તા. ૫-૨-૨૦૨૫ને બુધવારે સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી જામનગર લોહાણા મહાજનવાડીમાં કરવામાં આવશે. પ્રદીપભાઈ ધામેચા તથા વીણાબેન ધામેચાના હસ્તે આ કીટ આપવામાં આવશે. આ પ્રસંગે જામનગરમાં વસવાટ કરતા દરેક દરીદ્રનારાયણ કાર્ડ ધારકોએ પોતાના કાર્ડ સાથે રાખી સમયસર ઉપસ્થિત રહેવા જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી તથા માનમંત્રી રાજેશભાઈ કોટેચાએ સંયુકત જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial