Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેસીઆરનો ગેમ ઝોન પુનઃ ધમધમતો થયોઃ અનેક આકર્ષક ઓફરો સાથે એલાઈટ કપડાં સ્ટોર
જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલ જેસીઆર ધી એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડમાં દિવાળીના તહેવારોની ભરપૂર મોજ એક જ સ્થળે માણી શકાય તેવા અનેક આકર્ષણો ખાસ ઓફરો સાથે નગરની શોખીન જનતા માટે ઉપલબ્ધ કરાયા છે.
જેસીઆરના સંચાલકો દ્વારા સરકાર દ્વારા જાહેર કરાયેલા તમામ નિયમોની પૂર્તતા કરી દેવાતા અહીંનો ગેમ ઝોન પુનઃ ધમધમતો થઈ ગયો છે.
જેસીઆર સિનેમા અને ડ્રાઈવ-ઈન સિનેમાના વિશાળ સ્ક્રીન ઉપર અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથે નવી ફિલ્મો દર્શાવવામાં આવી રહી છે. જ્યારે ગો-કાર્ટ સહિતની અનેક આકર્ષક રાઈડો ગેમઝોનમાં મજા કરાવે છે.
ખાસ કરીને અહીંના અતિ વિશાળ એલાઈટ કપડા સ્ટોરમાં દિવાળીના તહેવારો નિમિત્તે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટની ઓફર કરવામાં આવી છે.
જેસીઆરમાં તહેવારોની મોજ સાથે સ્વાદિષ્ટ વાનગીઓના રસથાળ સાથે ગુજરાતી ત્રિવેણી થાળી પણ ફૂડઝોનમાં ઉપલબ્ધ છે.
શહેરની ભાગોળે આવેલ આ એક જ ભવ્ય અને વિશાળ સ્થળે દિવાળીના તહેવારો માણવા લોકો સહપરિવાર, બાળકો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial