Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૯: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૪.૫ ડિગ્રી નોંધાયું હતું. વાદળોના આંટાફેરા વચ્ચે છેલ્લા ૪૮ કલાકમાં તાપમાનમાં ૧.૫ ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં પણ ઘટાડો થયો હતો.
નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત ૮૦ ટકાથી વધુ રહેતા બફારો યથાવત રહ્યો હતો. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૫ થી ૨૦ કિમીની રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial