Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રણજીતનગર સ્થિત સરદાર પટેલ ચોકમાં
જામનગરના રણજીતનગરમાં આવેલ પટેલ ચોકમાં આરોગ્ય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત-જિલ્લો જામનગર તથા રણજીતનગર વેપારી એસોસિએશનના સંયુકત ઉપક્રમે ભગવાન શ્રી ધન્વન્તરિજીની ભવ્ય પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને ધન્વન્તરિ જયંતીના પાવન દિને આયોજીત આ કાર્યક્રમમાં સ્તવનના સમૂહ ગાન સાથે દિપ પ્રાગટ્ય, અને પ્રસાદ વિતરણ સાથે 'સર્વે સન્તુ નિરામયા' ની મંગલ કામના કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial