Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૨૯: જામનગરના એક વ્યક્તિનું અપહરણ કરી રૂ. ૬૧ લાખ ૭૦ હજારની છેતરપિંડી કરવા અંગે જેલહવાલે થયેલા આરોપીની જામીન અરજી કોર્ટે મંજૂર કરી છે.
જામનગરના લક્ષ્મણ ઉર્ફે લખન મેઘરાજ ગઢવી નામના શખ્સ સામે વર્ષ ૨૦૧૯માં એક વ્યક્તિનું અપહરણ કરી રૂ. ૬૧ લાખ ૭૦ હજારની છેતરપિંડી કરવા અંગે ગુન્હો નોંધાયો હતો.
આ શખ્સની ધરપકડ કરાયા પછી જેલહવાલે થયેલા આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે તેને જામીન પર છોડવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ વાય.એ. લાખાણી, એ.એ. માજોઠી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial